Circular 2001-2010

Year 2010
Date Description Link
2010-10-06 રજીસ્ટ્રેશન માટેનો કોઇ દસ્તાવેજ સ્વીકારતા પહેલાં તે દસ્તાવેજ અંગે ખરાઇ કરવા બાબત View Circular
2010-09-21 રજીસ્ટ્રેશન માટેનો કોઇ દસ્તાવેજ સ્વીકારતા પહેલા તે દસ્તાવેજ અંગે ખરાઇ કરવા બાબત View Circular
2010-09-21 દસ્તાવેજના દરેક પાના પર તારીખ તથા સહી કરવા બાબત View Circular
2010-08-10 દસ્તાવેજમાં આપનાર-લેનાર પ્રથમ બે પક્ષકારની સહી લેવા બાબત View Circular
2010-07-20 વણ નોંધાયેલ બાનાખતને પુરાવા તરીકે માન્ય ન ગણવા બાબત View Circular
2010-06-30 ધી પ્રિવેન્શન ઓફ મની લેન્ડીંગ એક્ટ-૨૦૦૨ હેઠળ એટેચમેન્ટ ઓર્ડર બાબત View Circular
2010-06-08 દસ્તાવેજ નોધણી અર્થ રજુ થાય ત્યારે દસ્તાવેજ લખી આપનાર તથા લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે જ હોવાનું પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણીત પુરાવા મેળવવા બાબત View Circular
2010-06-08 ઓળખ પુરાવા માટેના તમામ પરિપત્રો View Circular
Year 2009
2009-11-17 સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે સામેલ રાખવા બાબત View Circular
2009-10-26 દસ્તાવેજમાં ઓળખ આપનારની સહી ઉપરાંત કોમ્પ્યુટર વેબ કેમેરાથી ફોટોગ્રાફ તથા બાયોમેટ્રીક સીસ્ટમથી ફિંગર પ્રિન્ટ લેવા બાબત View Circular
2009-10-26 દસ્તાવેજ સાથે રજુ થતા સાધનિક કાગળો પુરાવાઓને સ્કેન કરી જાળવવા બાબત View Circular
2009-07-21 પાવરની ખરી નકલ લેવા બાબત View Circular
2009-06-09 રેકર્ડ વર્ગીકરણ માર્ગદર્શિકા View Circular
2009-03-07 ઓપરેટરોની કામગીરી ઉપર નિયંત્રણ બાબત View Circular
Year 2008
2008-07-22 આર.ટી.આઈ. એક્ટ રુલ્સ હેઠળની અરજીઓ પરત્વે Do and Dont અંગે માર્ગદર્શક સૂચનાઓ બાબત View Circular
2008-06-30 સીટી સર્વે સત્તા પ્રકાર View Circular
2008-06-04 ગુજરાત હાઉસીંગ બોર્ડના લેખોની નોંધણી બાબત View Circular
Year 2007
2007-12-31 લગ્ન નોંધણી અંગે View Circular
2007-09-26 કોમન પ્લોટ, રોડ રસ્તા વગેરેને મિલકતના મુલ્યાંકનમાંથી બાદ ન આપવા બાબત View Circular
2007-04-05 જંત્રી દરમાં પ્રતિ વર્ષ ૫% વધારો કરવા બાબત View Circular
2007-04-02 નોંધણી ફી નો દર ૧% કરવા બાબત View Circular
2007-03-30 સ્ટેમ્પ ડ્યુટીનો દર ૩.૫૦% કરવા બાબત View Circular
2007-03-29 સબ રજીસ્ટ્રાર કચેરીઓનું કોમ્પ્યુટરાઇઝેશન બાબત View Circular
2007-02-08 સને ૨૦૦૭ માં જોથી વધારાની બાબત View Circular
2007-01-05 ઈ-સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા બાબત View Circular
Year 2006
2006-12-15 દસ્તાવેજ સાથે રજૂ કરવામાં આવતી ઝેરોક્ષ નકલ બંધ કરવા બાબત View Circular
2006-11-20 નિયમ ૩(૨) ની નોટીસ સાથે ગણતરી પત્રકની નકલ પક્ષકારને આપવા બાબત View Circular
2006-07-14 ક્લાર્કની બદલીની સત્તાઓ પરત લેવા બાબત View Circular
2006-06-09 ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કરી આપવામાં આવતા લેખોને મુંબઈ સ્ટેમ્પ એક્ટની કલમ ૩૨-ક લાગુ નહી પાડવા બાબત View Circular
2006-03-29 તા.૦૧-૦૪-૨૦૦૬ થી સુધારેલ સ્ટેમ્પ ડ્યુટીના દર View Circular
2006-03-18 આદીજાતીએ ધારણ કરેલી જમીનો 73-ક તથા 73-ક્ક (73A તથા 73AA) બાબત સંકલિત પરિપત્ર View Circular
Year 2005
2005-07-29 ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ ની જોગવાઈઓનું પરિપાલન કરવા બાબત View Circular
2005-07-22 કલમ ૩૩ કે ૩૨-ક ના કેસમાં રજુઆત કરવા માટે અધિકૃત વ્યક્તિઓ View Circular
2005-07-21 લગ્ન વિજ્ઞપ્તિમાં વર વધુના મા બાપ કે વાલીની સહીનો આગ્રહ ના રાખવા બાબત View Circular
2005-05-03 બોજા નોંધની કામગીરી દિન-૭ માં કરવા બાબત View Circular
2005-04-20 અસલ મુખત્યારનામા રજૂ કરવા તથા તપાસવા બાબત View Circular
2005-04-20 અસલ પાવર ચકાસવા તથા તેની ખરી નકલ લેવા બાબત View Circular
2005-03-04 પાવર ઓફ એટર્ની હોલ્ડરનો ફોટોગ્રાફ તથા ફિંગર પ્રીન્ટ લેવાનો બાબત View Circular
2005-02-24 પક્ષકારનો ફોટો ગ્રાફ તથા ફિંગર પ્રીન્ટ લેવાનો બાબત View Circular
2005-02-15 લેખ પર પક્ષકારનો ફોટો તથા ફિંગર પ્રીન્ટ લગાડવાનો બાબત View Circular
2005-02-02 દસ્તાવેજ રજુ થાય ત્યારે નોંધણી ફી ની સાથે ટપાલ ફી વસુલ લેવાનો બાબત View Circular
Year 2004
2004-06-12 ફક્ત મહિલાના નામે તબદીલ થતી મિલકતમાં નોંધણી ફી માફી બાબત View Circular
Year 2003
2003-09-16 બોજા બાબત View Circular
2003-09-01 મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32-ક હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાંથી છૂટછાટ બાબત View Circular
2003-05-29 કોર્ટ ફી ટીકીટના દર View Circular
Year 2002
2002-04-01 બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ 1879 તથા તે હેઠળના ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 ની જોગવાઈ અનુસાર સરકારી જમીનો વિવિધ હેતુઓ માટે ફાળવવામાં ભાડાપટ્ટે આપવામાં આવે છે તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા બાબત View Circular
Year 2001
2001-10-00 બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ 1879 તથા તે હેઠળના ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 ની જોગવાઈ અનુસાર સરકારી જમીનો વિવિધ હેતુઓ માટે ફાળવવામાં ભાડાપટ્ટે આપવામાં આવે છે તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા બાબત View Circular
2001-09-01 મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમો માંની જોગવાઈઓ તથા સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં સુધારા બાબત View Circular
Year Buttons

No comments:

Post a Comment