Year 2020 | ||
---|---|---|
Date | Description | Link |
2020-12-19 | અશાંતધારા હેઠળ આવરી લેવાયેલ વિસ્તારનો સક્ષમ અધિકારીની પૂર્વ લેખિત મંજુરી વગર દસ્તાવેજ ના સ્વીકારવા બાબત | View Circular |
2020-12-19 | અશાંતધારા પૂર્વમંજુરી વગર દસ્તાવેજ સ્વીકારવો નહીં બાબતનો પરિપત્ર | View Circular |
2020-12-01 | ચુંટણીમાં ફરજ બાબત સબ રજીસ્ટ્રાર | View Circular |
2020-11-27 | Registration fee and Stamp Duty for Pradhan Mantri Avas Yojana-Urban EWS | View Circular |
2020-11-24 | અશાંતધારા કાયદા સુધારા નોટિફિકેશન | View Circular |
2020-11-23 | Gujarat Registration Amendment Rules 2020 | View Circular |
2020-11-23 | Gujarat e-Registration and e-Filing Rules 2020 | View Circular |
2020-11-23 | Gujarat e-Payment of Registration Fee and Refund Rules 2020 | View Circular |
2020-10-23 | ખુલ્લા પ્લોટના લેખોમાં સોગંધનામું લેવા બાબત | View Circular |
2020-10-15 | સને ૨૦૨૦ માં સુધારેલ અશાંતધારા કાયદો નોટીફિકેશન | View Circular |
2020-10-05 | Gujarat e-Payment of Stamp Duty Amendment Rules 2020 | View Circular |
2020-10-01 | કલમ 33 પાવરદારનું સોગંદનાંમુ ના લેવા બાબત | View Circular |
2020-09-09 | બોમ્બે નોન ટ્રેડીંગ કોર્પોરેશનના દસ્તાવેજો બાબત | View Circular |
2020-08-26 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૨ ક હેઠળ બજાર કિંમત નક્કી કરવા બાબત | View Circular |
2020-08-20 | ઇપેમેન્ટથી ભરપાઈ થયેલ નોંધણી ફી રિફંડ આપવા બાબત | View Circular |
2020-08-07 | સર્ચ તથા ઈન્ડેક્ષ કોપીની સમય મર્યાદા | View Circular |
2020-07-23 | નોંધણી અધિનિયમ સુધારા 2020 માર્ગદર્શક સૂચનાઓ | View Circular |
2020-07-23 | નબળા વર્ગોની યોજના હેઠળના દસ્તાવેજોને કલમ ૩૨ ક લાગુ ના પાડવા બાબત | View Circular |
2020-07-18 | મુલત્વી દસ્તાવેજોમાં કરવાની કાર્યવાહી બાબત | View Circular |
2020-07-10 | નોંધણી અધિનિયમમાં સુધારો સને ૨૦૨૦ | View Circular |
2020-03-20 | દસ્તાવેજ નોંધણી માટે સમય મેળવવા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલર નો ફરજીયાત પણે અમલ કરવા બાબત | View Circular |
2020-03-09 | ગીરો ખતમાં સ્ટેમ્પ ડયુટી બાબત ફર્ધર ચાર્જ | View Circular |
2020-01-13 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૨ ક હેઠળ બજાર કિંમત નક્કી કરવા બાબત | View Circular |
Year 2019 | ||
2019-12-09 | રજીસ્ટ્રેશન એક્ટ ૧૯૦૮ ની કલમ ૮૦-ક અન્વયે કમી નોંધણી ફી વસુલ કરવા બાબત | View Circular |
2019-11-13 | જીસ્વાન કનેક્ટીવીટી બંધ થાય ત્યારે કમ્પ્લેઇન નોંધાવવા બાબત | View Circular |
2019-10-16 | ઈ-પેમેન્ટથી ભરપાઈ થયેલ નોંધણી ફી રીફંડ આપવા બાબત | View Circular |
2019-10-14 | મદ્રાસ હાઇકોર્ટ જજમેન્ટ ઓન રજીસ્ટ્રેશન એક્ટ ૧૯૦૮ | View Judgment |
2019-08-06 | તા.૦૭-૦૮-૨૦૧૯ થી અમલમાં આવેલ નોંધણી ફી ટેબલ | View Circular |
2019-08-06 | તા.૦૭-૦૮-૨૦૧૯ થી અમલમાં આવેલ નવીન નોંધણી ફી દરો | View Circular |
2019-08-05 | તા. ૦૫-૦૮-૨૦૧૯ થી અમલમાં આવેલ નવીન સ્ટેમ્પ ડ્યુટી દરો | View Circular |
2019-04-25 | રાજય બહાર કરી આપેલ લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી બાબતે કરવાની કાર્યવાહી | View Circular |
2019-04-11 | ઈ-પેમેન્ટ ના નાંણા રીફંડ આપવા બાબત | View Circular |
Year 2018 | ||
2018-11-12 | લીવ એન્ડ લાઇસન્સ માં નોંધણી ફી બાબત | View Circular |
2018-10-19 | પ્રભારી નિરીક્ષકશ્રીની મુલાકાત અન્વયે સબ રજીસ્ટ્રાર કચેરીને કામગીરી અંગે સુચનાઓ આપવા બાબત પરિપત્ર | View Circular |
2018-10-05 | મુલત્વી તથા નોંધણી થયેલા દસ્તાવેજોનો નિકાલ કરવા બાબત | View Circular |
2018-08-03 | પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવાના દસ્તાવેજ સમયે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત બાબત | View Circular |
2018-08-03 | તા. ૧૮-૦૪-૨૦૧૧ની જંત્રીમાં ઉલ્લેખિત બ્લોક સં. નં. ધ્યાને લઈ મુલ્યાંકન કરવા બાબત | View Circular |
2018-08-03 | તા. ૧૮-૦૪-૨૦૧૧ની જંત્રીમાં ઉલ્લેખિત બ્લોક નં-સર્વે નં. ધ્યાને લઈ મુલ્યાંકન કરવા બાબત | View Circular |
2018-04-06 | Stamp Act Ammendment 2018 Amalgamation of Company LLP | View Circular |
2018-03-22 | નામદાર ન્યાય કોર્ટોના મનાઈ હુકમ દ્વારા પેન્ડીંગ અથવા અન્ય કાયદાકીય જરૂરિયાતો માટે મુલત્વી દસ્તાવેજોના નિકાલ કરવા બાબત | View Circular |
2018-03-01 | રાજ્યમાં યુનિક આઈડેટીફિકેશન કાર્યક્રમ અંતર્ગત આધારડેટાની સલામતી અને ગોપનીયતા જાળવવા બાબત | View Circular |
2018-02-08 | દસ્તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્યારે લખી આપનાર લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે જ હોવાનું પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા મેળવવા બાબત | View Circular |
2018-02-08 | આપનાર, લેનાર તથા ઓળખાણ આપનારના સ્વપ્રમાણિત પુરાવા લેવા બાબત | View Circular |
2018-02-06 | રેરા એક્ટ ૨૦૧૬ ની જોગવાઇઓનો અમલ કરવા બાબત | View Circular |
2018-02-01 | પાવર આપનાર મૃત્યુ પામેલ હોય તો દસ્તાવેજનો ના પાડ હુકમ કરવા બાબત | View Circular |
2018-01-01 | સીટી સર્વે વેચાણ દસ્તાવેજમાં ઓટો મ્યુટેશનની પ્રક્રિયા શરૂ કરવા બાબત | View Circular |
Year 2017 | ||
2017-12-06 | દસ્તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્યારે દસ્તાવેજ લખી આપનાર લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે જ હોવાથી પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા મેળવવા બાબત | View Circular |
2017-12-06 | આપનાર. લેનાર તથા ઓળખાણ આપનારના ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા મેળવવા બાબત | View Circular |
2017-11-30 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ હેઠળ કલમ ૩૧ હેઠળના અભિપ્રાય બાબત | View Circular |
2017-11-30 | કલમ ૩૧ નો અભિપ્રાય જે તે લેખ અને મિલ્કત માટે જ ધ્યાને લેવાની બાબત | View Circular |
2017-11-28 | પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી ગ્રુહ યોજનાના મકાનોમાં વિડિયો રેકોર્ડીંગમાંથી મુક્તિ આપવા બાબત | View Circular |
2017-11-28 | પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગ્રુહ યોજના અંતર્ગતના મકાનોના દસ્તાવેજોની નોંધણીમાં વીડીયો રેકોર્ડીંગમાંથી મુક્તિ આપવા બાબત | View Circular |
2017-10-28 | કલમ ૩૧ અન્વયેના પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા બાબત | View Circular |
2017-10-25 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ ૩૧ અન્વયેના પરિપત્રનો ચુસ્ત પણે અમલ કરવા બાબત | View Circular |
2017-10-17 | ખેતીની જમીનોમાં વડિલોપાર્જિત સ્વપાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો વહેંચણી કરવી પુનવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્યપધ્ધતિ બાબત | View Circular |
2017-10-16 | દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં પામ કાર્ડના વેરીફિકેશન બાબત | View Circular |
2017-10-16 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ ૩૨(ક) અન્વયેના પરિપત્રનો ચુસ્ત પણે અમલ કરવા બાબત | View Circular |
2017-10-16 | કલમ ૩૨-ક અન્વયેના પરિપત્રનો ચુસ્ત પણે અમલ કરવા બાબત | View Circular |
2017-09-29 | દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજુ કરવા બાબત | View Circular |
2017-09-29 | NRI પાસે આધારકાર્ડ ઉપલબ્ધ ના હોય ત્યારે અન્ય પુરાવા લેવા બાબત | View Circular |
2017-09-26 | દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં પાન કાર્ડના વેરીફિકેશન બાબત | View Circular |
2017-09-19 | નોંધણી ફી ઈ-ચલણથી વસુલ કરવા બાબત | View Circular |
2017-08-03 | દસ્તાવેજની નોંધણી કર્યા પછી અસલ દસ્તાવેજ પરત કરવા બાબત | View Circular |
2017-08-03 | દસ્તાવેજ નોંધણીની કામગીરી દરમિયાન રજૂ થયેલા ઓળખી રીતે આધારકાર્ડની સાચી નકલ રજુ કરવાની બાબત | View Circular |
2017-07-29 | દસ્તાવેજ નોંધણી થયાથી ૧ દિવસમાં પરત કરવા બાબત | View Circular |
2017-07-26 | દસ્તાવેજ નોંધણી માટે આવતી બહેરા-મુંગા વ્યક્તિઓનું વિડિઓ રેકોર્ડીંગ કરવા બાબત | View Circular |
2017-07-25 | ફોર્મ નં. ૧ ની સંપૂર્ણ વિગતો ભરવા અંગે | View Circular |
2017-07-25 | ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૧૭ મુજબ કાર્યવાહી કરવા બાબત | View Circular |
2017-07-14 | આધાર એક્ટ ૨૦૧૬ તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ને સંલગ્ન ઉલ્લંઘનો અટકાવવા બાબત | View Circular |
2017-04-03 | દસ્તાવેજની નોંધણીમાં માલિકી હક્ક પુરાવા ના લેવા બાબત | View Circular |
Year 2016 | ||
2016-11-23 | ભાગીદારી લેખ તથા વિકાસ કરાર ફરજીયાત નોંધણીને પાત્ર રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો | View Circular |
2016-11-23 | ભાગીદારી લેખ તથા વિકાસ કરાર ફરજીયાત નોંધણી પાત્ર નોટીફિકેશન ગુજરાતી | View Circular |
2016-11-11 | બીન ખેતીના તબદીલીના લેખોમાં વિડિયો રેકોર્ડીંગ કરવા બાબત | View Circular |
2016-11-11 | LPA નં. ૨૨ થી ૨૪-૨૦૧૩ માં નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાબત | View Circular |
2016-07-15 | પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી લેવાના સોગંદનામા બાબત | View Circular |
2016-07-14 | ટીપી પડેલ હોય તો ખેતીની જગ્યાએ બિન ખેતીનો ભાવ લેવા બાબત | View Circular |
2016-07-11 | ભાગીદારી પેઢીના ભાગીદારોના પાવર ઓફ એટર્ની બાબત | View Circular |
2016-03-30 | અધુરૂ બાંધકામ હોય ત્યારે સ્ટેમ્પ ડ્યુટી લેવા બાબત | View Circular |
2016-03-30 | અધુરુ બાંધકામ પરિપત્ર | View Circular |
2016-03-14 | ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ બાબત | View Circular |
Year 2015 | ||
2015-11-09 | નોંધણી ખાતાના કર્મચારી વિરૂદ્ધ FIR બાબત | View Circular |
2015-09-28 | મુલતવી દસ્તાવેજોના નિકાલ બાબત | View Circular |
2015-08-28 | ટોકન પ્રથાનો સુવ્યવસ્થિત અમલ કરવા બાબત | View Circular |
2015-08-20 | અલગ અલગ બેન્કો દ્વારા થતા એક જ ગીરો લેખમાં અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી બાબત | View Circular |
2015-08-07 | હક્ક કમી પરિપત્ર | View Circular |
2015-06-25 | બીજા કે ચોથા શનિવારે સ્ટેમ્પનું વેચાણ કરવા બાબત | View Circular |
2015-05-22 | ખેતીની જમીનના લેખોમાં પક્ષકારોનું વિડીયો રેકોર્ડીંગ કરવા બાબત | View Circular |
2015-05-22 | ખેતી બિનખેતી તથા બહેરા મુંગા વિડિયો રેકોર્ડીંગ પરિપત્રો | View Circular |
Year 2014 | ||
2014-12-12 | હક્ક કમીના લેખોમાં થતી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવવા બાબત | View Circular |
2014-12-03 | ભારતમાં આવતા વિદેશી નાગરિકો દ્વારા ગુજરાત રાજ્યમાં સ્થાવર મિલકતોની ખરીદી તથા વેચાણ કરવા બાબતે નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં ચકાસણી કરવા બાબત | View Circular |
2014-08-01 | વિકાસ કરાર તથા ભાગીદારી પેઢીમાં સ્ટેમ્પ ડ્યુટી બાબત સ્ટેમ્પ એક્ટ સુધારો | View Circular |
2014-07-14 | સુધારા પરિપત્ર સાધનિક કાગળો પુરાવા સ્કેન કરવા બાબત | View Circular |
2014-07-11 | સુધારા પરિપત્ર પુરાવા સ્કેન કરી જાળવવા બાબત | View Circular |
2014-07-01 | બોજા પ્રમાણપત્ર બાબત | View Circular |
2014-06-04 | સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર મહેસુલી રેકર્ડમાં નામ ફેરફારની નોંધ નહી પાડવા બાબત કંપની એક્ટ ૧૯૫૬ ની કલમ ૩૯૪ | View Circular |
2014-03-10 | વણ નોંધાયેલ સ્થાવર મિલકતના દસ્તાવેજો આધારે હક્ક પત્રકમાં નોંધ પાડવા તથા નોંધો પ્રમાણિત કરવા બાબત | View Circular |
YEar 2013 | ||
2013-07-26 | દસ્તાવેજના દરેક પાના પર આપનાર લેનારની સહી મેળવી નોંધણી અર્થે સ્વીકારવા બાબત | View Circular |
2013-02-28 | વણ નોંધાયેલ સ્થાવર મિલકતના દસ્તાવેજો આધારે હક્ક પત્રકમાં નોંધ પાડવા અંગે | View Circular |
2013-02-28 | દસ્તાવેજ નોંધણી કામે ખોટા કૃત્ય બદલ ફોજદારી કાર્યવાહી હાથ ધરવા અંગે | View Circular |
2013-01-23 | પૂરાવાઓને ઇનપુટશીટ ઘ વર્ગમાં સાચવવા અંગે | View Circular |
Year 2012 | ||
2012-10-22 | ASR જંત્રી ૨૦૧૧ માં ટ્રાવર્સ સર્વે નંબરોની જમીનોના ભાવ નક્કી કરવા બાબત | View Circular |
2012-04-23 | ગુજરાત એક્ટ નંબર ૧૪ સ્ટેમ્પ એક્ટ અમલ કરવા બાબત | View Circular |
2012-01-07 | રાજ્યમાં ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ અમલમાં મુકવા અંગે. પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી લેવાના સોગંદનામા બાબત | View Circular |
Year 2011 | ||
2011-12-30 | બિન ખેતીના ભાવ નક્કી કરતી વખતે પિયત તથા બિન પિયત ભાવ માંથી જે ભાવ વધુ હોય તે ધ્યાને લેવાનો રહેશે | View Circular |
2011-12-03 | બિન ખેતીના વિવિધ હેતું માટેના ભાવ નક્કી કરવા બાબત | View Circular |
2011-10-11 | અન્ય કચેરીઓ દ્વારા માગવામાં આવતા વેચાણના ઉતારા બાબત | View Circular |
2011-07-22 | જંત્ર 2011 માં જે વિસ્તારના ભાવો રહી ગયા હોય તેનો રી-સરવે કરી ભાવો નક્કી કરવા બાબત | View Circular |
2011-04-30 | જંત્રીના દર આપેલ ના હોય તો આજુ બાજુના સર્વે નંબરના ભાવ લેવા બાબત | View Circular |
2011-04-18 | જંત્રી અંગેની માર્ગદર્શક સૂચનાઓ | View Circular |
2011-04-18 | જંત્રી 2011 ના પરિપત્રો | View Circular |
2011-04-18 | જંત્રી 2011 અમલમાં મૂકવા અંગે | View Circular |
2011-04-04 | જંત્રી 2011 ના અમલ બાબત | View Circular |
2011-03-31 | જંત્રી 2011 અમલમાં મુકવા અંગે | View Circular |
Circular 2011-2020
Subscribe to:
Posts (Atom)
-
ઇ - સ્ટેમ્પીંગ સર્ટીફિકેટમાં કોમ્પ્યુટરાઇઝડ પધ્ધતિથી એક કોમ્પ્યુટરાઇઝડ યુનીક સર્ટીફિકેટ નંબર જનરેટ થાય છે. આ ઉપરાંત સર્ટીફિકેટ ઇસ્યુ કર્યાની...
-
મિત્રો, હમણાં રાજ્ય સરકાર દ્વારા સુચિત જંત્રી દરો - ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યા. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થતો હશે કે આ જંત્રી એટલે શુ? તો ચાલો આ...
-
નોંધણી અધિનિયમ , ૧૯૦૮ની પ્રમુખ જોગવાઇઓ ફરજિયાત નોંધણીપાત્ર દસ્તાવેજો – સ્થાવર મિલકતની બક્ષિસ , વેચાણ , 1 વર્ષથી વધુ મુદત્તના ભાડા પટ્ટા ,...
No comments:
Post a Comment